“જય અંબે માં” – અંબાજી

આરાસુરનું અંબાજીનું મંદિર દંતકથામાં શ્રીકૃષ્ણ થીયે જુના કાળનું મનાય છે. શ્રીકૃષ્ણ પોતાના બાળમોવાળા આ ઠેકાણે ઉતરાવવા આવ્યા હતા તેવું મનાય છે. અને રૂક્મણિએ આ માતાજીની પૂંજા કરી હતી તેવું મનાય છે. જો આ દંતકથાઓને છોડીને ઐતિહાસિક પુરાવાઓ તપાસીએ તો,માનસરોવરના કિનારા ઉપરના મંદિરમાં મહારાણા શ્રી માલદેવનો વિ.સ. 1415 (ઈ.સ. 1359) નો લેખ મળે છે. અંબાજીના મંદિરના અંદરના મંડપના દ્રારમાં એક સ. 1601 નો લેખ છે. તેમાં રાવ ભારમલ્લીની રાણીએ માતાને કેટલીક વસ્તુઓ અર્પણ કર્યાની લેખો છે, તે 16 માં શકતના છે. એક બીજા સં. 1779 ના લેખમાં એક ધર્મશાળા બંધાયાની વિગત છે. મતલબ કે. ઈ.સ. 14 માં શતકથી તો આરાસરુનાં અંબાજીની માન્યાતા સતત ચાલી આવે છે. પણ તે પહેલાના બસો-ત્રણસો વર્ષથી આ સ્થાનનો મહિમાં ચાલું હોવાનો સંભવ છે. કારણ કે અંબાજીની નજીકમાં કુંભારીઆ કરીને એક ગામ છે.આ ગામમાં વિમળ શાહના ધોળા આરસ પહાણનાં જૈન દેરાસરો છે .આ દેરાસરો વિષે એવી દંતકથાઓ છે કે અંબાજીએ આપેલા ધનથી આ જગ્યાએ વિમળ શાહે 360 દેરાસરો બંધાવ્યા,પણ માતાજીએ પૂછ્યું કે,આ દહેરા કોના પ્રતાપથી પ્રતાપી ? ત્યારે વિમળશાહે જવાબ આપ્યો કે ગુરૂના પ્રતાપથી. આ જવાબથી ગુસ્સે થઈને માતાજીએ દેરા બાળી નાંખ્યા. અને માત્ર પાંચ રહેવા દીધા. More

Advertisements

” માતાજીનાં સ્વરૂપ ”


Source:- http://www.ambajitemple.in

“જય અંબાજી માં”

People believe in different matajis, Some times I wonder why we have got so many? I found out that when mataji came on to the earth she came in different forms and swaroops to help her bhakts and devotees that are troubled. The most well known mataji is Amba maa also known as Durga. There are thousands of devotees of Amba maa all around the world.Amba maa was created by Vishnus power, shivas Powerand Brahamas Power And the rest of the gods when maa had to fight mahisasur, only a women could kill him of his boon from Bhramaji. Each god gave her a weapon, Shiva gave the trishul and mala, Vishnu gave the conch shell and chakra and Brahamaji gave the flower and the sacred book. The himalayas gave her the beautiful tiger she has. We have so many matajis because when she came to earth she came in different avatars(avatars meaning forms) But theres only one mataji. Mataji only comes to the earth if there is evil taking over.Maa saves us from danger and protects us. More

“જય ચામુંડા માં” – ચોટીલા


Chand and Munda- The form of Chamunda Mataji-The form of Ma Kali who emerged from the forehead of the angry face of the Mother killed the Asuras Chanda and Munda. Chanda means a person who is short-tempered and Munda means a shaven-headed man.  Together they imply the anger of  a champion fighter. Because of this victory over Chanda and Munda , Kali Mata is known as Chamunda. More

ભગવાન ગણેશજીના ૧૦૮ નામ…

1. Akhurath: One who has mouse as his charioteer

2. Alampata : Ever eternal lord

3. Amit : Incomparable lord

4. Anantachidrupamayam: Infinite and consciousness personified

5. Avaneesh: Lord of the whole world

6. Avighna: Remover of obstacles

7. Balaganapati: Beloved and lovable child More

માં દુર્ગા માતાનાં ૧૦૮ નામ …..

1 Aadyaa 55 Lakshmi
2 Aaryaa 56 Maaheshwari
3 Abhavya 57 Maatangi
4 Agni Jwalaa 58 Madhu Kaitabh Hantari
5 Ahankaara 59 Mahaabalaa
6 Ameva Vikrama 60 Mahaatapa
7 Ananta 61 Mahishasur Mardini
8 Anantaa 62 Mahodari
9 Anek Shastra Hastaa 63 Man
10 Anek Varnaa 64 Matangmuni Pujita
11 Anekaastraa Dhaarini 65 Muktakeshi
12 Aparnaa 66 Naarayani
13 Apraudha 67 Nishumbha Shumbha Hanini
14 Bahul Prema 68 Nityaa
15 Bahulaa 69 Omsati
16 Balpradaa 70 Paatlaa
17 Bhaavini 71 Paatlaavati
18 Bhaavya 72 Parmeshwari
19 Bhandrakaali 73 Pattaambar Paridhaana
20 Bhav Preeta 74 Pinaak Dharini
21 Bhavmochani 75 Pratyakshaa
22 Bhavya 76 Praudah
23 Bhawaani 77 Purusha Kriti
24 Buddhidaa 78 Ratna Priyaa
25 Braahmi 79 Raudramukhi
26 Brahm Vaadini 80 Saadhavi
27 Buddhi 81 Saavitri
28 Chaamundaa 82 Sadagati
29 Chanda Munda Vinaashini 83 Sarsundari
30 Chandra Ghantaa 84 Sarva Asur Vinaashaa
31 Chitaa 85 Sarva Shaastramavi
32 Chitti 86 Sarva Shaastramayi
33 Chintaa 87 Sarva Vaahan Vaahanaa
34 Chitraa 88 Sarva Daanav Ghaatini
35 Chittaroopaa 89 Sarvamantramavi
36 Daksha Kanyaa 90 Sarvvidyaa
37 Daksha Yagya Vinaashini 91 Satananda Swaroopini
38 Devmaata 92 Sattaa
39 Durgaa 93 Satya
40 Eidree 94 Shaambhavi
41 Ek Kanya 95 Shiv Dooti
42 Ghor Rupaa 96 Shooldharini
43 Gyaanaa 97 Sundari
44 Jaloor 98 Tapasvini
45 Jayaa 99 Trinetraa
46 Kaal Ratri 100 Utkarshini
47 Kaatyaayani 101 Vaaraahi
48 Kaishori 102 Vaishnavi
49 Kalamanjini 103 Van Durga
50 Karaali 104 Vimla
51 Kaumaari 105 Vishnu Maaya
52 Kriyaa 106 Vriddhmaata
53 Krooraa 107 Yati
54 Kumari 108 Yuvatiલક્ષ્મી માતાની આરતી

ૐ જય લક્ષ્મી માતા, મૈયા જય લક્ષ્મી માતા,

ૐ જય લક્ષ્મી માતા, મૈયા જય લક્ષ્મી માતા,
તુમ કો નિસદિન સેવત, હર વિષ્ણુ ધાતા. ૐ

ઉમા, રમા, બ્રહ્માણી, તુમ હી જગ-માતા,
સૂર્ય-ચન્દ્રમા ધ્યાવત, નારદ ઋષિ ગાતા. ૐ

દુર્ગારૂપ નિરંજની, સુખ-સમ્પતિ દાતા,
જો કોઇ તુમ કો ધ્યાવત, રિદ્ધિ સિદ્ધિ ધન પાતા. ૐ

તુમ પાતાલ નિવાસિની, તુમ હી શુભદાતા,
કર્મ પ્રભાવ પ્રકાશિની, ભાવનિધિકી દાતા. ૐ

જિસ ઘર તુમ રહતી, તહં સબ સદ્દગુણ આતા,
સબ સંભવ હો જાતા, મન નહિ ઘબરાતા. ૐ

તુમ બિન યજ્ઞ ન હોતે, વસ્ત્ર ન હો પાતા,
ખાન-પાન કા વૈભવ, સબ તુમસે આતા. ૐ

શુભ-ગુણ મંદિર સુંદર, ક્ષીરોવધિ જાતા,
રત્ન ચતુર્દશ તુમ બિન, કોઇ નહિ પાતા. ૐ

મહાલક્ષ્મીજી કી આરતી, જો કોઇ નર ગાતા,
ઉર આનંદ સમાતા, પાપ ઊતર જાતા. ૐ.

Previous Older Entries